વિછીયા તાલુકાના સોમ પીપળીયા ગામે ઘેલા સોમનાથ ની બાજુમાં રોડને લાગુ મોકા ની સરકારી જગ્યામાં ડિમોલેશન ગેરકાયદેસર દબાણ દૂકરવા કામ ગીરી હાથ ધરાઈ સરકારી જમીન 600 ચોરસ મીટર જેટલી અંદાજે રૂપિયા 6 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાઈ ગેરકાયદેસર દબાણ દૂર કરવા જસદણ પ્રાંત અધિકારી,અને મામલતદાર સ્થળ પર હાજર રહી દબાણ દૂર કરાયું