આજરોજ પ્રાથમિક શાળા ખાણીધાંટી માં પતંગોત્સવ નો ત્યોહાર મનાવવામાં આવ્યો હતો ખાસ કરીને પછાત અને અંતરિયાળ વિસ્તારના બાળકો ને સ્કૂલ ના સ્ટાફ તરફથી પતંગ અને મીઠાઈ આપવામાં આવી હતી સાથે સાથે બાળકો જોડે પતંગ ઉડાડવાની મજા પણ માણી હતી સરકાર પણ બાળકોને શિક્ષણ ની સાથે સાથે બાળકો ત્યોહાર નું પણ મહત્વ સમજે તે દિશા તરફ કામ કરી રહી છે આપડા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ પણ બાળકોના સર્વાંગી વિકાસ તરફ કામ કરી રહ્યા છે ત્યારે આજરોજ પણ અમારી સ્કૂલ khanighati પ્રાથમિક શાળામાં માં એ દિશા તરફ બાળકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન શાળા પરિવારના સ્ટાફ મિત્રોએ કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Car Price Hike: 1 जनवरी 2025 से महंगा हो जाएगा गाड़ी खरीदना, Mahindra से लेकर Maruti Suzuki तक बढ़ाएंगी दाम
नए साल 2025 से भारत में बिकने वाली सभी गाड़ियां महंगी होने जा रही है। वहीं भारतीय ऑटोमेकर...
Bhagwant Mann Full Speech: CM भगवंत मान ने CM केजरीवाल को लेकर कही बड़ी बात | Arvind Kejriwal
Bhagwant Mann Full Speech: CM भगवंत मान ने CM केजरीवाल को लेकर कही बड़ी बात | Arvind Kejriwal
૨ેલનગ૨ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં વ્યાજખો૨નાં ત્રાસથી મહિલાએ ફીનાઈલ પીધુ
શહે૨ના ૨ેલનગ૨ વિસ્તા૨માં આવેલ આ૨એમસીની આવાસ યોજના છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં ૨હેતી મહિલાએ...
लॉन्च से पहले मारुति कर रही नई जेनरेशन Dzire की टेस्टिंग, Spy फोटो में मिली यह जानकारी
देश की प्रमुख वाहन निर्माता Maruti की ओर से जल्द ही नई जेनरेशन Dzire को लॉन्च किया जा...