ડીસામાં વરલી મટકા જુગારનું નેટવર્ક ચલાવતો મુખ્ય સૂત્રધાર ઝડપાયો...

નાસતા ફરતા અરોપી રાજુ મોદીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો..

શહેરમાં વર્ષોથી વરલી મટકા જુગારનું નેટવર્ક ચલાવતો રાજુ મોદી ફરાર હતો...

અઠવાડિયા અગાઉ જુગાર ના કેસમાં રાજુ મોદીનું નામ ખુલ્યું હતું...

ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી