દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કણઝર ગામની અને મહુનળા ગામે લગ્ન કરેલા શારદાબેન વેસ્તાભાઈ પારગીને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વિજય રાધિકા નામનો ઢોગી મહારાજ ધાનપુર તાલુકાના મહુનલા ગામના પારગી અભલા લાલજી પારગી કમા દિતીયા અને પારગી વેચતા કલાને ત્યાં અવારનવાર મેલી વિદ્યા કરવા આવતો અને વિદ્યા કરી ઢોગી બાવો અવારનવાર આવતા શારદાબેન ને મેલીવિદ્યા કરીને વંશમાં લઈ આ ઢોંગી મહારાજ શારદાબેન ને લઈને ભાગી ગયો શારદાબેન ને લઈને ભાગતા ત્રણ વર્ષ વિત્યા છતાં આ લપંગ લીલા કરતો ઢોંગી મહારાજ આજ દિન સુધી પકડાતો નથી અને આજે મહુનળા ગામના જેને ઘરે આવતો એમને ખબર છે પણ એ કહેતા નથી 20 થી 25 દિવસ એક જગ્યાએ રોકાયા પછી સ્થળ બદલી દે છે આવા ઢોગી લપંગ લીલા કરતો મહારાજ ત્રણ ત્રણ વર્ષથી મેલીવિદ્યા કરીને સાથે લઈને અલગ અલગ સ્થળે ભાગતા ફરે છે અને જે શારદાબેન ને ત્રણ ત્રણ છોકરા આગલા પતિના છે તે હાલમાં તેમના મામાને ત્યાં ગરીબ પરિસ્થિતિમાં વેલા કરે છે તેમને સમાજ સેવા ના યુવાનો વાહરે આવ્યા છે
ધાનપુર તાલુકાના કણઝેર ગામની શારદાબેન વેચતા ભાઈ પારગીને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાનો વિજય રાધિકા નામનો ઢોગી બાવો મહારાજ ત્રણ વર્ષથી મેલીવિદ્યા કરીને લઈ ને ભાગી ગયો ત્યારથી આજ દિન સુધી ઢોગી મહારાજનો કોઈ હતો પત્તો લાગ્યો નથી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/01/nerity_3fb6159c8c18a7e718682dddae24f9c7.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)