આજ રોજ સાવરકુંડલા સ્વામી નારાયણ ગુરૂકુળ ના આગણે શ્રી ગોપાળાનંદ સ્વામી વંદના મહોત્સવ દરમિયાન ભાગવત સપ્તાહ નુ રસ પાન ગઢપુર મંદિર ના નાયબ કોઠારી અને ભાગતાચાર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રસાદદાસજી ની વ્યાસપીઠે થી ભાગવત ગંગા નુ રસ પાન કરવા નો અવસર મને પ્રાપ્ત થયો હતો.. ત્યારે આ પ્રસંગે મને સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી ની મુરતી અને પુશ્પ માળા થી મારૂ સન્માન કરવામાં આવ્યુ તે બદલ હુ ગુરૂકુળ સંસ્થા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરૂ છુ 💐💐🙏💐💐