ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી કાર્યાલય જોડે સીધો સંપર્ક કરવા માટે ગુજરાત સરકારે whatsapp નંબર બહાર પાડ્યો છે
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/987910646
જાહેરાત અને સમાચાર માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો
જેના દ્વારા તમે મુખ્યમંત્રી કાર્યાલય જોડે અરજી,ફરિયાદ, સંપર્ક જેવી બાબતો માટે આપેલ whatsapp નંબર પર સંપર્ક કરી શકો છો