દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાંથી ગત તારીખ: ૬-૭-૮/૦૧/૨૦૨૩ ના રોજ માધ્યમિક વિભાગમાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઑફ યુનિટી,પોઇચા, પાવાગઢ,ડાકોર તેમજ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદની મુલાકાત લીધી હતી.જેમાં આચાર્યશ્રી તેમજ સ્ટાફના મિત્રોના સાથ સહકારથી પ્રવાસ ખૂબ સુખરૂપ સંપન્ન થયો હતો.જેમાં પ્રવાસનું આયોજન કરનાર શાળાના આચાર્યશ્રી તેમજ ભાટી સાહેબ,રઘુભાઈ,રામજીભાઈ, નારણભાઈ તેમજ સ્ટાફના મિત્રોના ખુબ સાથ સહકાર મળ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिक्किम के राज्यपाल माथुर का किया स्वागत अभिनन्दन
सिक्किम के राज्यपाल माथुर का किया स्वागत अभिनन्दनबूंदी। जयपुर के बिड़ला सभागार में सिक्किम के...
ડ્રગ્સનો નેટવર્ક ફેલાવવા માટે મહિલા મુંબઈ થી અમદાવાદ આવી, યુવાનો ને ફસાવી કામ કઢવતી હતી : BREAKING
ડ્રગ્સનો નેટવર્ક ફેલાવવા માટે મહિલા મુંબઈ થી અમદાવાદ આવી, યુવાનો ને ફસાવી કામ કઢવતી હતી : BREAKING
हर घर तिरंगा | ONE NATION ONE RED ZONE SAFETY NORM | Dr. Amol Ramsingh Kolhe
हर घर तिरंगा | ONE NATION ONE RED ZONE SAFETY NORM | Dr. Amol Ramsingh Kolhe
ચોટીલા હાઇવે ઉપર ગે. કા. પશુ હેરફેર કરતી આઇસર ટ્રક સાથે બે ઝડપાયા:10 અબોલ જીવોને બચાવી લેવામાં આવ્યા
ચોટીલા - મોરબી ના જીવદયા પ્રેમીઓને માહિતી મળી કે વાકાનેર થી ભરૂચ કતલખાના તરફ પશુઓ લઈ ને એક આઇસર...