વરલી મટકાના જુગારમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ..

ડીસા શહેર માં વરલી મટકાના બેતાજ બાદશાહ રાજુ બેટરી ઉફે રાજુભાઇ સેવંતીલાલ મોદી ઝડપાયો..

ડીસા ઉતર પોલીસ દ્વારા બાતમીના આધારે રાજુ મોદી ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયો..

વર્ષોથી ડીસા શહેરમાં વરલી મટકા જુગાર નું નેટવર્ક ચલાવતો રાજુ બેટરી ઉફે રાજુભાઇ સેવંતીલાલ મોદી સામે ઉતર પોલીસ દ્વારા વધું તપાસ હાથ ધરવામાં આવી..