આજે ઈન્ડિયન ઓઈલ ગ્રાહક દિવસની ઉજવણી નિમિત્તે પાલનપુર lsa ક્ષેત્રના અધિકારી શ્રી રોહિતેશ કુમાર અને ઈન્ડેન ડિસ્ટ્રીબ્યુટર અમરદીપ ગેસ એજન્સીની અધ્યક્ષતામાં નૂતન ભારતી હાઈસ્કૂલ - મડાણા(ગઢ) ખાતે સેફ્ટી ક્લિનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી છોકરીઓને ગેસથી કેવી રીતે સાવચેતી રાખવી તે શીખવવામાં આવ્યું હતું. .