શાહરુખ ખાન .દીપિકાપાદુકોણ .અને જ્હોન ઇબ્રાહિમ ની ફિલ્મ પઠાન નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે .ઇતિહાસ માં પ્રથમ વાર કોઈ પણ ફિલ્મ ના ટ્રેલર ને પ્રથમ ચાર કલાક માં 4 મિલિયન ની આસપાસ વ્યુ તેમજ 5 સ્ટાર મળ્યા છે  તેમજ પઠાન ફિલ્મ ના ટ્રેલર ને સિનેમા ઘરો માં 3 .વાર જોયા પછી પણ દર્શકો ના મન નથી ભરતા .આ ફિલ્મ ઇતિહાસ રચે શકે છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા
તેમજ પઠાન ફિલ્મ ના ટ્રેલર ને સિનેમા ઘરો માં 3 .વાર જોયા પછી પણ દર્શકો ના મન નથી ભરતા .આ ફિલ્મ ઇતિહાસ રચે શકે છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા 
પઠાન મુવી નું ટ્રેલર રિલીઝ તોડ્યા તમામ રેકોર્ડ ઇતિહાસ સર્જવા ના આરે
 
  
  
  
  
  