થરાદ માંથી મળી આવિ ચાઈનીઝ દોરી...

 પ્રતિબંધિત ચાઈનીઝ સિન્થેટીક દોરી સાથે એક ઈસમને પકડી પાડતી થરાદ પોલીસ...

થરાદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.દેસાઈ, માર્ગદર્શન હેઠળ..

 થરાદ પોલીસ સ્ટાફના માણસોએ થરાદ ટાઉન વિસ્તારના પેટ્રોલીંગમાં હતા...

 તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે થરાદ ટાઉનમાં બસસ્ટેન્ડથી માર્કેટ જવાના ...

 રોડ ઉપર મારૂતિ પતંગ સેન્ટર નામની દુકાને જડતી તપાસ કરતા પ્રતિબંધીત ચાઈનીજ સિન્થેટીક દોરી(માઝા) ની ફીરકીઓ મળી આવી..

 નંગ-૧૩ જેની કુલ કિ.રૂ.૧૩૦૦/- ના મુદ્દામાલ સાથે દુકાન માલિક ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે...