ઈન્ડોનેશિયામાં ભયંકર ભુકંપના ઝાટકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.9 માપવામાં આવી હતી. ભૂકંપના આ જોરદાર ઝાટકા બાદ સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે આની પહેલા રવિવારે દક્ષિણ પેસિફિક ક્ષેત્રમાં સ્થિત એક ટાપુ વનુઆતુમાં પણ જોરદાર ભૂકંપના ઝાટકા આવ્યા હતા,જેની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી. આ ભૂકંપ પછી પણ અધિકારીઓએ સુનામીની ચેતવણી જારી કરી હતી.
ભુકંપના ઝાટકા યથાવત. દક્ષિણ પેસિફિકના ટાપુ વનુઆતુમાં પર 0.7 તો ઈન્ડોનેશિયામાં આવ્યો 7.9 ની તીવ્રતાનો ભૂકંપ ઝટકા. સુનામીની ચેતવણી. Earthquake tremors continue. An island in the South Pacific In Vanuatu, 0.7 came in Indonesia A magnitude 7.9 earthquake st
