વર્તમાન સમયમાં અનેક સેવાભાવિ સંસ્થાઓ અત્યારે જરૂરિયાત મંદ અને ગરીબ લોકોની મદદ કરતી હોય છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક સેવા કીય સંસ્થાઓ જરૂરિયાત મંદ તેમજ ગરીબ લોકોને મદદ કરતી જોવા મળે છે. ત્યારે રોટરી સેવાદળ ગઢ દ્વારા કુંભાસણ પે. કેન્દ્ર શાળા ખાતે આજે ગરમ ટોપી અને બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના દાતા તરીકે વિનોદભાઈ એમ નાઈ દ્વારા ૪૦૦ થી વધુ બાળકોને ગરમ ટોપી અર્પણ કરવામાં આવી હતી.સાથોસાથ બટુક ભોજન પણ આપવામાં આવ્યું હતું બટુક ભોજન માં ગાજરનો હલવો,દાળ ભાત સહિત સરસ મજાનું બાળકોને બટુક ભોજન આપવામાં આવ્યું હતું શાળા દ્વારા વિનોદભાઈ નાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું.આજ ના દાતા વિનોદભાઈ નાઈ વિશે વાત કરીએ તો જેવો સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને સમાજમાં પણ અનેક સેવાકીય પ્રવૃતિ કરેલ છે.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ના લોક ગાયક પ્રકાશભાઈ બારોટ,કે.કે. પટેલ કુંભાસણ કેળવણી મંડળ પ્રમુખ(શક્તિ વિદ્યાલય ),એસ.પી.નાઈ શક્તિ વિદ્યાલય, રોટરી સેવા દળના સર્વે સભ્યો પ્રમુખ મંત્રી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ ડો. રાહુલ પડવાલ નું ગુજરાત ગરિમા એવોર્ડ થી થયું સન્માન
દાહોદના ગાયનેકોલોજીસ્ટ ડો. રાહુલ પડવાલનું ગુજરાત ગરિમા એવોર્ડથી થયું સન્માન ગોધરા ખાતે...
મોંઘીદાટ કાર પાછળ પોસ્ટર લગાવી વિરોધ કરતા કાર ચાલક 2022 | Spark Today News
મોંઘીદાટ કાર પાછળ પોસ્ટર લગાવી વિરોધ કરતા કાર ચાલક 2022 | Spark Today News
ACTION ON THE INDIA CEMENTS LTD COMPANY AND HONNE GOWDA ARRESTED FOR ASSAULTING DALIT WOMAN
ACTION ON THE INDIA CEMENTS LTD COMPANY AND HONNE GOWDA ARRESTED FOR ASSAULTING DALIT WOMAN