1. ગુજરાત નાણાંધિરનાર અધિનિયમ 2011 કાયદાની જાગૃતિ/ વ્યાજખોરી નાબુદી કરવામાં આવે.
2. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુંકકલો ના ખરીદ વેચાણ બાબતના જાહેરનામાની જાગૃતિ.
3. રોડ એકસીડન્ટ બનાવ અટકાવવાના હેતુસર ટ્રાફિક અવેરનેસ.
4. સાયબર ક્રાઈમ તેમજ સોશિયલ મીડિયામાં થતા ફ્રોડ બાબતોની જાગૃતિ,