ઠાસરા

ખેડા.

ઠાસરા તાલુકા સિમલજ ફાટક પાસે આવેલ મગનવલ્લભ ગોટા વાળા હોલ ખાતે ખ્રિસ્તી સમાજ સેવા ઉમરેઠ દ્વારા એક મિટિંગ યોજવામાં આવી...

ખ્રિસ્તી સમાજ સેવા ઉમરેઠ દ્વારા આવનાર સમયે એક સમૂહ લગ્ન ના આયોજન કરવાનાં અને ખ્રિસ્તી સમાજ ના ગરીબ પરિવારોના અભ્યાસ કરતા બાળકોને મદદરૂપ થવા તેમજ ખ્રિસ્તી ગરીબ પરિવારો ને અનાજની કીટ આપવા જેવા સેવાકીય કાર્યો કરવાંના હેતુસર ખ્રિસ્તી સમાજ સેવા દ્વારા સામાન્ય મિટિંગ કરવાં માં આવી..આ કાર્યક્રમ માં ઠાસરા તાલુકા ઉમરેઠ તાલુકા તેમજ અન્ય શહેરો ના ખ્રિસ્તી સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા હતાં..

સૈયદ અનવર ઠાસરા.