આજરોજ વી.કે.વાઘેલા હાઈસ્કૂલ દિયોદર ખાતે 35 ગૂજરાત એન.સીસી. બટાલિયન પાલનપુર " A" "સર્ટીફીકેટ ની એકઝામ યોજાઈ હતી. જેમાં ૩૫ ગુજરાત બટાલિયન પાલનપુર થી એન.સી.સી સ્ટાફ દ્વારા એ સર્ટિફિકેટ ની એકઝામ લેવાય DST ટેસ્ટ પરીક્ષા પરેડ વિધાલયના ગ્રાઉન્ડ યોજાઈ ગઈ. મેપ રીડિંગ રીટર્ન ટેસ્ટ વિવિધ પ્રકારની પરીક્ષા યોજવામાં આવી હતી.વી કે વાઘેલા હાઈસ્કૂલના પ્રાંગણમાં ત્રણ સ્કૂલો નો ક્રેડિટ અને પરીક્ષા યોજાઈ ગઈ.ખૂબ જ ઉત્સાહપૂર્વક એનસીસી પરીક્ષા આપી એનસીસી એ સર્જનનું પ્રતીક છે દેશમાં એકતા અને અનુશાસન ની મજબૂતાઈ માટેનો પ્રતીક છે એનસીસી દ્વારા સદભાવના સંભાવના અને શિક્ષણ નું નિર્માણ થાય છે.વી.કે.વાઘેલા હાઈસ્કૂલ ના SO મનદિપસિહ ચૌહાણ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ઓગડ વિધાલય થરા ભારમલભાઈ પટેલ,રૈયા હાઇસ્કૂલ ના એસ ઓ અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.