ખંભાત તાલુકાના લૂણેજ ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીના ઈનોવેટિવ વિચારની ઇન્સપાયર એવોર્ડ સ્કીમમાં પસંદગી થતા શાળા પરિવારે વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકલોનોલોજી મંત્રાલય અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન સંચાલિત ઇન્સપાયર એવોર્ડ માનાંક સ્કીમમાં સરકારી માધ્યમિક શાળા લુણેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાર્ગવકુમાર હરેશભાઇ મકવાણાના ઈનોવેટિવ વિચારની પસંદગી થઈ છે.જેથી આચાર્ય સહિત શાળા પરિવારે શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368