આજરોજ ખેડબ્રહ્મા ખાતે આમ આદમી પાર્ટીની સંગઠનની બેઠક યોજાઇ હતી જેમાં બીપીનભાઈ ગામેતી, જિલ્લા ઉપપ્રમુખ સી.એમ. પટેલ અને શિરીશ ભાઈ ત્રિવેદી, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ નિકુંજ જોશી નવનિયુક્ત શહેરમાં પ્રમુખ વિનુભાઈ મહેતા અને ખેડબ્રહ્મા શહેરના સંગઠન મંત્રીઓ અને ખેડબ્રહ્મા ગ્રામ્ય વિસ્તારના સંગઠન મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આજરોજ ખેડબ્રહ્મા શહેર પ્રમુખ તરીકે વિનુભાઈ મહેતાને વરણી કરવામાં આવી હતી અને ગ્રામ્ય સંગઠનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાઈનીઝ દોરી અને તુક્કલ પર રાજ્ય સરકારે પ્રતિબંધ ફરમાવ્યો
ગુજરાત પોલીસની રાજ્યની જનતાને ખાસ અપીલ: જો તમારી પાસે ચાઈનીઝ દોરી અને તુક્કલના ઉત્પાદન, વેચાણ કે...
૪૦ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ અને પાંચ ગુનામાં વોંટેડ
બોટાદના કુખ્યાત ગુનેગારને વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ઝડપી
પાડતી A.T.S
વૈષ્ણોદેવી સર્કલ કે.ડી. હોસ્પીટલ પાસેથી (૧) ચોટીલા પો.સ્ટે.
ગુ.ર.નં. ૧૧૨૧૧૦૦૯૨૦૦૦૩૪/૨૦૨૦ તથા (૨)...
হোজাইৰ ধাননি পথাৰত মুকলিকৈ গৰিছে বন্য-হস্তীৰ জাক
হোজাইত অব্যাহত আছে বন্যহস্তীৰ তাণ্ডৱ।বন্যহস্তীৰ জাকে তাণ্ডৱ চলালে দীঘলবালি অঞ্চলত।নিশাৰ পৰা পুৱাৰ...
વિરપુરના ૧૪ જેટલા મેડિકલ સ્ટોરમાં શંકાસ્પદ સીરપને શોધવા વિરપુર પોલીસનું સર્ચ...
ખેડા જિલ્લામાં ડૂપ્લીકેટ સીરપકાંડમાં 4 લોકોના ભેદીમો તની ઘટનાએ તંત્રને હચમચાવી નાખ્યુ છે ત્યારે...
नमाना क्षेत्र में अल सुबह से ही झमाझम बरसात का दौर शुरू
नमाना क्षेत्र व आसपास के गांव में शुक्रवार अल सुबह से ही बरसात का दौर चल रहा है...