પ્રાપ્ત માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના ગમલા ગામના દિતીયા ભાઈ વિછીયાભાઈ કલમી અને ઝાપડાભાઈ વિષયા ભાઈ મલસિંગભાઈ વીસીયા એ વજેસિંહ પૂજા સિંઘ રાઠોડ ની જમીન તારીખ 10 11 1991 ના રોજ પૂર્વ પાટાડુંગરી સિંચાઈ યોજના ના ક્વોટર ના કમ્પાઉન્ડની બાજુ વાળી જમીન 37 ગુઠા એ જમીનના મૂળ માલિક વજેસિંહ પૂજા સિંગ રાઠોડ એ ગમલા ગામના દ્વિતીયાભાઈ વિષયાભાઈ કલમી અને તેમના ભાઈઓને તારીખ 10 11 1991 ના રોજ વેસણ દસ્તાવેજ કરીને વેચાણ આપી હતી અને તેની બાજુમાં બીજી જમીન ગુજરાતી મનુભાઈ કાળુભાઈ ને વજેસિંગ પૂજા સિંઘે વેચાણ કરી હતી તે જમીન વાળા ગુજરાતી મનુભાઈ કાળુભાઈ એ જે ઉપરના નામવાળા દિતીયા ભાઈ વીછીયાભાઈ કલમી અને તેમના ત્રણ ભાઈઓ ની જમીન આ ગુજરાતી મનુભાઈ કાળુભાઈ એ બોગસ પંચોની સહીઓ અને મીલી ભગતના મામલતદાર અને પ્રાંત અધિકારી અને તલાટીને લાગવગ કરીને આ 37 ગુંઠા બારોબાર પોતાના નામે કરી ને દિતીયા વિછીયાભાઈ ઝાપડાભાઈ વિછીયાભાઈ આમાં તમારો કોઈ હગદાઓ નથી તમારું આમાં નામ નથી સાલા ભીંલડાઓ મારી જમીન છે તેવી આ માથાભારે ઈસમ ગુજરાતી મનુભાઈ કાળુભાઈ વારંવાર તેમના માણસોને ગમલા ગામે જમીન ખાલી કરાવવા માટે ભાડે ગુંડા રાખી માણસોને ગમલા ગમે દાગ ધમકીઓ દરરોજ આપતા ગમલા ગામના આદિવાસી પરિવારે પોલીસ ફરિયાદ કરતા વધુ ધમકીઓ આપવામાં આવતા મીડિયા ને જાણ કરતા ગમલા ગામે ગ્રુપ મુલાકાત લઈ વેચાણ દસ્તાવેજ જોઈને ખરેખર આદિવાસી પરિવારને આ માથાભારે જમીન પડાવી લેવાની ધમકીઓ આપે તેવું સાબિત થતાં આદિવાસી પરિવારની જોડે તેને પણ જમીન રાખેલી છે અને તે જમીન નેશનલ હાઈવે રોડમાં જતી રહી છે અને જે જમીન આદિવાસી પરિવારે વેચાણથી રાખી હતી તે જમીન જબરજસ્તીથી ગુજરાતી મનુભાઈ કાળુભાઈ પડાવી લેવાની દરરોજ ધમકીઓ આપે છે તેની સામે કાયદેસરની તપાસ કરીને ગમલા ગામના ખેડૂતોને ન્યાય મળે તેવી તમામ ગામના ખેડૂતોએ ભેગા મળીને મીડિયા સમક્ષ જણાવ્યું
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं