સમાજ સેવક ધારાશાસ્ત્રી એજાજભાઈ મકરાણી
દ્વારા ઈન્દ્રલોક આર્કેટ ખાતે નવા કાર્યાલયનું ઉદધાટનના શુભ અવસરે હાજરી આપી
જેમા વરિષ્ઠ આગેવાન બટુકભાઈ મકવાણા જુનાગઢ બાર એસોસિયેશન કારોબારી
સભ્ય એડવોકેટ જીસાન હાલેપોત્રા સમસ્ત બાબી પરીવાર સેક્રેટરી સામાજિક કાર્યકર
રેહાનખાન બાબી અને એડવોકેટે અજીમખાન પઠાણ એડવોકેટ જીશાનભાઈ કુરેશી
એડવોકેટ અમનભાઈ દુરવેશ
ઉપસ્થિતિ રહિ શુભેચ્છાઓ શુભકામનાઓ આપી હતી.
રિપોર્ટર રેશમા સમા જૂનાગઢ