જસદણ તાલુકાના જુના પીપળીયા ગામની શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ માં પતંગ બનાવવાની સ્પર્ધા યોજાય જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શાળા શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ - જુના પીપળીયા ના વિદ્યાર્થીઓ દ્વારા પતંગ બનાવવામાં આવી જેમાં દરેક વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો, તેમજ સારી પતંગ બનાવનાર વિદ્યાર્થીઓ ને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ને સર્ટિફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા, શિક્ષક દ્વારા મકરસંક્રાંતિ ની માહિતી આપવામાં આવી આ તકે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી મહેશભાઈ લીંબાસીયા અને પ્રમુખશ્રી ભાવેશભાઈ છાયાણી તેમજ શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા આ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની રીતે પતંગનો કાર્યક્રમને સફળ બનાવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভকতি দুৱাৰ নামঘৰত জাতীয় পতাকা উত্তোলন
ভকতি দুৱাৰ নামঘৰত জাতীয় পতাকা উত্তলণ :
উজনি মাজুলীৰ ঐতিহ্যমণ্ডিত গাঁও ভকতিদুৱাৰৰ নামঘৰত...
लातूरच्या पाच नंबर चौकात भरधाव कार कठड्यावर आदळली, दोन जण गंभीर
लातूर : शहरातील बार्शी रोडवरील पाच नंबर चौकात वळण घेताना भरधाव कार शहिद भगतसिंग चौकाच्या कठड्यावर...