રાજ્યસભા સાંસદના અધ્યક્ષ સ્થાને સ્વામી વિવેકાનંદ હોલ ખાતે મોટીવેશન યોજાયું જિલ્લા બાળ સુરક્ષા એકમ,સાબરકાંઠા,હિંમતનગર આયોજીત બાળ સુરક્ષા સેવાઓ(CPS) અર્તગત કાળજી અને રક્ષણ ની જરુરીયાત વાળા બાળકો સાથે "મોટીવેશન વર્કશોપ" માં હાજર રહીને ઘો-૮ થી ૧૨ માં ભણતા વિઘાર્થીઓ અને પાલક યોજના થકી લાભ મેળવતા વાલીઓ સાથે સંવાદ કરીને આવા બાળકો નો સર્વાગી વિકાસ થાય,તેઓ ઊચ્ચ શિક્ષણ મેળવી ને સમાજ માં પોતાનુ સ્થાન બનાવે તે માટે નુ આયોજન કરવા આહ્વાન કર્યુ,જેમાં જિલ્લા પંચાયત ના સદસ્યો હિતેન્દ્રસિંહ ચૌહાણ,સોનલબેન સોલંકી,આનંદીબેન પટેલ,નગરપાલિકા સદસ્ય ઘર્મેન્દ્ર મહેતા,સમાજ સુરક્ષા ના અઘિકારીઓ સહિત સામાજીક કાર્યકરો હાજર રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના જૂનાડીસામાં કિશોરના વીજ કરંટ મામલે ખેતર માલિક અને ભાગીયા સામે માનવવધની ફરિયાદ નોંધાઇ
ડીસાના જુનાડીસા પાસે ખેતરમાં ફરતે તારમાં લગાવેલ વીજ કરંટથી કિશોરનું મોત થવા મામલે ખેતર માલીક અને...
સુરતમાં રૂ. 3 કરોડના સાઇકલ ટ્રેકનો 3 મહિનામાંજ કલર ગાયબ,ભ્રષ્ટાચારની ઉઠી ફરિયાદો
સુરત શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૂ.ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સાઇકલ ટ્રેકના માત્ર 3...
আজাদি কা অমৃত মহোৎসৱ উপলক্ষে ৰঙাগড়া বাগান প্ৰাথমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰী শীৰ্ষক সমদল
আজাদি কা অমৃত মহোৎসৱ উপলক্ষে গোলাঘাটৰ ৰঙাগড়া বাগান প্ৰাথমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰী শীৰ্ষক সমদল৷...
पाचन से जुड़ी समस्याएं हो सकती इन 5 तरह के कैंसर का संकेत, लक्षणों को न करें नजरअंदाज
लंबे समय से पाचन से जुड़ी कई तरह की परेशानियां कैंसर की ओर संकेत कर सकती हैं। आगे जानते हैं कि...