ઠંડીનો ચમકારો ખૂબ વધી ગયો છે. આખો દિવસ સ્વેટર પહેરી રાખવાની ફરજ પડી છે ત્યારે પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલના બાળકોને ઠંડીમાં રાહત મળે તે હેતુસર તાપ માં બેસાડી ભણાવવામાં આવ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે.