અમરેલીમા ખાદી કાર્યાલય સામે આવેલ માધવ પતંગ ભંડારમાથી ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરીઓ ની ફીરકીઓ નંગ -૧૮ કી.રૂ .૬૩૦૦ / ના મુદ્દમાાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ.
ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર તેમજ અમરેલી SP હિમકરસિંહ દ્વારા
અમરેલી જીલ્લામાં આગામી મકરસક્રાંતીના તહેવાર અનુસંધાને ગેરકાદેસર ચાઇનીઝ દોરીઓના વેચાણ ઉપયોગ સબબ અમરેલી જીલ્લા મેજી. દ્વારા બહાર પાડવામા આવેલ જાહેરનામા અનુસંધાને પ્રતીબંધ મુકવામા આવેલ ચાઇનીજ દોરીઓનો ઉપયોગ અટકાવવા સુચના આપેલ જે અન્વયે
અમરેલી ટાઉનમાં ખાદી કાર્યાલય સામે આવેલ માધવ પતંગ ભંડાર નામની દુકાનમાંથી.
ચાઇનીઝ દોરીની ફીરકીઓ જે WELPN MONO કંપનીની FOR INDUSTRIAL USE ONLY ની પ્લાસ્ટીકની દોરાઓની ફીરકી નંગ-૧૮ જેની કુલ કી.રૂ .૬૩૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીની વિગતઃ
( ૧ ) ઇમરાનભાઇ સિદ્દીકભાઇ ખેરાણી ઉ.વ .૩૫,ધંધો.ફુટનો, રહે.અમરેલી , ખત્રીવાડ, તા.જી.અમરેલી,
આમ આ કામગીરી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસીંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહીલના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શન હેઠળ,
અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ.દિનેશભાઇ વિનુભાઇ સરવૈયા તથા પો.કોન્સ.જગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ તથા ધવલભાઇ દિલીપભાઇ મકવાણા તથા અશોકસીંહ ઘેલાભાઇ મોરી તથા વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા તથા ચિરાગભાઇ કાળુભાઇ માટીયા એ રીતેના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.