ખેડબ્રહ્મા ખાતે સશક્ત સૂપોશિત કિશોરી મેળા માં ખેડબ્રહ્મા ના ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખશ્રી મોદણબેન,તાલુકા ઉપપ્રમુખ શ્રી તાલુકા મહિલા સદસ્યશ્રી , તાલુકા વિકાસ અધિકારી શ્રી,મહિલા અને બાળ કલ્યાણ ઓફિસ ના દહેજ પ્રતિબંધક ના પ્રતિનિધિ,બાળ સુરક્ષા ના અધિકારી. ગ્રામ વિકાસ ના અધિકારીશ્રી,આઈ. ટી. આઈ પ્રિન્સિપાલ શ્રી,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા શીક્ષણ અધિકારીશ્રી ,બરોડા ગ્રામીણ બેંક ના મેનેજર શ્રી, એડવોકેટ જગદીશભાઈ,પોલીસ ડીપાર્ટમેન્ટ વિગેરે જુદા જુદા ડિપાર્ટમેન્ટ ના લોકો સાથે રહી સ્ટોલ અને પ્રોગ્રામ કરેલ છે. લાઈવ વાનગી રસોઈ શો, વાનગી નિદર્શન,કિશોરી હેલ્થ ચેક અપ, સુપોષિત કિશોરીઓ નું સન્માન,શાળા પુનઃ પ્રવેશ કિશોરીઓ નું સન્માન,એચ.બિ ક્વીન કિશોરીઓ નું સન્માન કરેલ.સાઈન બોર્ડ,પ્રતિજ્ઞા, વિગેરે જેવા પ્રોગ્રામ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા : ભાજપ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓની બેઠક યોજાઈ
ગોધરા : ભાજપ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓની બેઠક યોજાઈ
મહેમદાવાદ વેરાઈ માતા મંદિર ની સામે અશોકભાઈ દ્વારા પવિત્ર આઠમ ના રોજ હવન કરાયો
મહેમદાવાદ વેરાઈ માતા મંદિર ની સામે અશોકભાઈ દ્વારા પવિત્ર આઠમ ના રોજ હવન કરાયો
2 સપ્ટેમ્બરે અમદાવાદ જુદા જુદા વિસ્તારમાં યોજશે માલધારી વેદના રેલી
રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાને લઇ હાઇકોર્ટ આકરાપાણીએ જોવા મળી રહી છે અને સમયાંતરે તંત્રને કાન...
कितना दमदार है PHILIPS का TAX2208 ब्लूटूथ पार्टी स्पीकर
Philips TAX2208 एक बढ़िया पार्टी स्पीकर है। इसे एक बार चार्ज करने पर 5-6 घंटे इस्तेमाल किया जा...
TMCs Dikkanchi Shira questions MDA Government over illegal coal mining in Meghalaya
Dikkanchi Shira questions MDA over illegal coal mining