ખેડબ્રહ્મા પોષી પૂનમ અંબિકા માતાજી મંદિરે માતાજીનું પ્રાગટ્ય દિવસ ઉજવાયો વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભીડ ઉમટી ખેડબ્રહ્મા અંબિકા માતાજી નો આજરોજ પ્રાગટ્ય દિવસ હોય મંદિરને વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યું છે 56 ભોગ ધરાવવામાં આવ્યા છે ગુજરાત ભરમાં પ્રખ્યાત યાત્રાધામો પૈકી એક તીર્થધામ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર નું ગણાતું છે તેને લઈ પોષી પૂનમ નિમિત્તે માતાજીને મંદિરે પ્રાગટય મહોત્સવ અંતર્ગત કમળ સવારે બિરાજમાન કરાયા હતા કેક કાપી માઇ ભક્તોએ 

રમેશ વૈષ્ણવ ખેડબ્રહ્મા