ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સર્વલેન્સ સ્ટાફ દ્વારા જેસડા ગામે વિદેશી દારૂનો જથ્થો ₹ 9,41,440 નો મુદ્દામાલ કબજે કર્યો જ્યારે આરોપી નાસી છૂટયો,, સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા તાલુકા પોલીસ સર્વલેન્સ સ્ટાફ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્સ્પેકટર યુ એલ વાધેલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ પી એન ઝાલા , સંજયભાઈ મુધવા , સૈલેષભાઈ , ભરતભાઈ સહિત સ્ટાફ દ્વારા જેસડા ગામે રેડ કરી સ્કોપ્યો ગાડી ની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ 276 તથા મોટરસાયકલ અને સ્કોપ્યો ગાડી મળી ₹ 9,41,440 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આ કામનો આરોપી હાજર નહીં મળેલ પોલીસે હાજર નહીં મળેલ સખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે રિપોર્ટ દિનેશ ગાંભવા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पहली बार 6000 रुपये से कम हुआ Samsung के इस तगड़े फोन का दाम, 5000mAh बैटरी से है लैस
एक बड़ी बैटरी वाला स्मार्टफोन खरीदना चाह रहे हैं तो सैमसंग के ऑप्शन पर जा सकते हैं। पहली बार...
શ્રી વિનય વિદ્યા મંદિર ખોડા ખાતે બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ,, કુમકુમ તિલક કરી અપાયો પ્રવેશ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ - 10 અને 12 ની પરીક્ષાનો આજથી પ્રારંભ...
Public Comments on Water Logging at Kharupetia in Darrang
Public Comments on Water Logging at Kharupetia in Darrang
કચ્છ: ભુજ તાલુકાના મિરઝાપર ખાતે આધાર પુરાવા વિનાના ચોખા ભરેલ ગોડાઉન સીલ કરાયો
મિરઝાપર ખાતેથી આધાર પુરાવા વિનાના ચોખા ભરેલ ગોડાઉન સીલ કરતી પશ્ચિમ કચ્છ એલસીબી
પશ્ચિમ કચ્છ...
No Confidence Motion पर Lok Sabha में आज बोलेंगे Rahul Gandhi, Congress ने किया कन्फर्म
No Confidence Motion पर Lok Sabha में आज बोलेंगे Rahul Gandhi, Congress ने किया कन्फर्म