પાટણ ખાતે જી.સી.ઈ.આર.ટી.,ગાધીનગર પ્રેરીત અને જિલ્લાશિક્ષણ તાલીમ ભવન આયોજીત રમતોત્સવમાં ગુજરાતના બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,પાટણ,અમદાવાદ, મહેસાણા વગેરે જિલ્લાના બી.એડ અને પીટીસીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં શ્રી સી.કે.મહેતા કોલેજ ઓફ પ્રાયમરી એજ્યુકેશન(પાલનપુર)ના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.તેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો નાઈ મયુર દિનેશભાઈ(રતનગઢ)એ ગુજરાતની તમામ જિલ્લાની ટીમમાં યોગાસનમાં પ્રથમ નંબર લાવી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.સારુ પ્રદર્શન કરવા બદલ મયુરને પાટણ જિલ્લા તાલીમ ભવનમાંથી મહેમાનોના હસ્તે ટ્રોફી અને સર્ટી એનાયત કરવામાં આવ્યું હતું.ત્યારે પ્રથમ નંબર મેળવવા બદલ મયુર ને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संसद के शीतकालीन सत्र का दूसरा दिन आज:अडाणी मामले में हंगामे के आसार, पहले दिन राज्यसभा में धनखड़-खड़गे के बीच बहस हुई थी
संसद के शीतकालीन सत्र का आज दूसरा दिन है। अडाणी मामले और UP के संभल में हुए दंगे पर दोनों सदनों...
Nagaland Medical College: मांडविया ने नगालैंड के पहले मेडिकल कॉलेज का किया उद्घाटन, मिलेंगी ये खास सुविधाएं
Nagaland Medical College केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया ने शनिवार को नगालैंड के पहले...
હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે શ્રી બજરંગ સેના ૧૩ થી ૧૫મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ જોડાઈ પોતાના ઘરો પર તિરંગા લહેરાવશે
હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે શ્રી બજરંગ સેના ૧૩ થી ૧૫મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી...
इटावा नगरपालिका व पुलिस की कार्यवाही, नगर की सड़को से अस्थाई अतिक्रमण हटाया, अधिकारी बोले अगर दुबारा अतिक्रमण मिला तो होगी कार्यवाही
पुलिस व नगरपालिका का संयुक्त अभियान, इटावा में अस्थाई अतिक्रमण पर हटाया
इटावा
इटावा नगर के...
બાબરા પો.સ્ટે. ના વાંડળીયા ગામની સીમમા ૨,૫૦,૦૦૦/-રૂપિયા ના ઇકો પેન્થર કંડક્ટર ( એલ્યુમીનીયમ ) વાયર ની ચોરી ના આરોપીઓ ને ચોરી ના મુદામાલ સાથે પકડી પાડતી પોલીસ ટિમ.
કિ.રૂ. ૨,૫૦,૦૦૦ / - ની થયેલ ચોરીનો મુદામાલ સાથે આરોપીઓને ગણતરીની કલાકોમા પકડી પાડી અનડીટેકટ...