ખંભાતમાં પછાત વિસ્તારોમાં દાઉદી વ્હોરા સમાજના અંજુમને અબ્દુલ્લાહ ટ્રસ્ટ સંચાલિત હિઝબે બુરહાનીના મેમ્બર શબ્બીરભાઈ એસ.મારફતિયા, અબિઝરભાઈ જી.અત્તરવાલા, સૈફુદીનભાઈ એ.કાપડિયા, ફખરુંદિનભાઈ એમ.ખંભાતીએ માકનીયા પોળ સહિતના પછાત વિસ્તારોમાં અમૂલ દૂધની બોટલ અને ફાઈવ સ્ટાર ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેને લઈને માસુમોના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી ગઈ હતી

(સલમાન પઠાણ-ખંભાત)