આજરોજ તારીખ 5/1 2023ના રોજ ગાંધીધામના IMA પ્રેસિડેન્ટ ડોક્ટર બળવંતદાન ખાડીયાનો જન્મદિવસ હોવાથી પૂર્વ કચ્છ મીડીયા રીપોર્ટર, રાઇટર અને એન્કર ભારતી માખીજાણી તરફથી ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી છે

        ડોક્ટર બળવંતદાન ગઢવી લોકોની સેવા માટે હંમેશા હાજર રહે છે, તેમના આ સેવા કાર્ય વખાણવાલાયક છે, આજના દિવસે તેમને ઠેરઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*