ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે તેની સીધી અસર ડીસા સહિત સમગ્ર પંથકમાં પણ અસહ્ય ઠંડીનો એહસાસ લોકોએ કર્યો હતો. આજે સિઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. ડીસામાં આજે લઘુતમ તાપમાન 6.9 ડિગ્રી નોંધાયુ હતું. એક જ દિવસમાં સાડા ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતા લોકોએ અસહ્ય ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. ડીસાના કાંટ ગામે ગાડી ઉપર બરફ જામી જતા લોકોએ અસહ્ય ઠંડીના કારણે કાશ્મીર જેવો અહેસાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NPS: 1st अप्रैल से नहीं निकाल पाएंगे एनपीएस से पैसा, नियमों में हुए अहम बदलाव
NPS Rule Change: अगर आप नेशनल पेंशन सिस्टम (National Pension System)के तहत निवेश करते हैं...
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત..
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત..
પશુઓમાં વધુ દૂધ માટે જરૂરી ઘરેલું ઉપચાર જુઓ
આ પોષક તત્વોથી ભરપૂર દૂધાળા પશુઓને ચારો ખવડાવો
આ પોસ્ટ ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ ઉપયોગી છે....
ડીસા નગપાલિકાના વોર્ડ નં.9 ની હાલત ખુબજ દયનીય ઘરોમાં ગંદુ પાણી આવી જવું, નિકાલની વ્યવસ્થાના અભાવે મચ્છરોનો ઉપદ્રવ થવાથી અવનવી બીમારીઓ, લોકોનું જીવન ખુબ જ દોહલું
ડીસા નગપાલિકાના વોર્ડ નં.9 ની હાલત ખુબજ દયનીય ઘરોમાં ગંદુ પાણી આવી જવું, નિકાલની વ્યવસ્થાના અભાવે...
Swati Maliwal Case Updates: स्वाति मालीवाल से बदसलूकी मामले में एक्शन में NCW | Vibhav Kumar
Swati Maliwal Case Updates: स्वाति मालीवाल से बदसलूकी मामले में एक्शन में NCW | Vibhav Kumar