દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામમાં ધાનપુર પોલીસ મથકના પીએસઆઇ સીબી બરંડા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધાનપુર તાલુકાના ખજુરી ગામના રહેતા મેઘજીભાઈ કાળીયાભાઈ જાતે ખરાડ ઉંમર વર્ષ 60 રહે છરછોડા તાલુકો ગરબાડાએ પોતાના રહેણાંક મકાનમાં દેશી હાથ બનાવટનું તો મંચો લાવીને છુપાવી રાખ્યો હોવાની બાકીના આધારે ધાનપુર પોલીસ મથકના આપે તેના ઘરે રેડ કરતા પીપળામાં સંતાડી રાખેલો દેશી હાથ બનાવટનો તમંચો નંગે કે જેની કિંમત 5000 તથા 12 બોરની કારતુસ નંગ 2 ની કિંમત 200 મળે ને કુલ 5200 નો મુદ્દા માલ જપ્ત કરીને મેહજીભાઈ કાળીયાભાઈ જાતે ખરાડ તથા તેનો પુત્ર સમસુભાઈ ખરાડની ધાનપુર પોલીસ મથકે ધરપકડ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ સ્કૂલ બસ ઓવર ટેક કરવા જતા સર્જાયો અક્સ્માત 2022 | Spark Today News Vadodara
દાહોદ સ્કૂલ બસ ઓવર ટેક કરવા જતા સર્જાયો અક્સ્માત 2022 | Spark Today News Vadodara
Delhi Water Crisis: पानी की किल्लत को लेकर दिल्ली में सियासी घमासान, मंत्री आतिशी ने बुलाई बैठक
Delhi Water Crisis: पानी की किल्लत को लेकर दिल्ली में सियासी घमासान, मंत्री आतिशी ने बुलाई बैठक
जिला सलाहकार समिति, जिला स्तरीय समीक्षा समिति की बैठक सम्पन्न
जिला कलेक्टर के दिशा निर्देश पर जिला सलाहकार समिति, जिला स्तरीय समीक्षा समिति की बैठक का...
BREAKING NEWS: घूमाने ले जाने से मां ने मना किया तो मासूम ने कर ली खुदकुशी| Jabalpur Suicide| AajTak
BREAKING NEWS: घूमाने ले जाने से मां ने मना किया तो मासूम ने कर ली खुदकुशी| Jabalpur Suicide| AajTak