શ્રી જે.આર.મોથલીયા , પોલીસ મહાનિરીક્ષક.સરહદી રેંજ કચ્છ - ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ કેફી ઔષધો અને મન ; પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અટકાવવા આપેલ સૂચના અંતર્ગત , શ્રી.એમ.જે.ચૌધરી.પો.ઈન્સ .એસ.ઓ.જીપાલનપુર તથા શ્રી બી.આર.પટેલ પો.સ.ઈ. એસ.ઓ.જી નાઓના માર્ગદર્શન હેઠળ દીયોદર.પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૭૨૩૦૦૦૨ / ૨૦૨૩ એન.ડી.પી.એસ.એકટ.૨૦ ( બી ).૮( મુજબ દીયોદર પો.સ્ટે.વિસ્તારના લુદરા ગામે રહેતા આરોપી દોંલાજી સોમાજી ઠાકોર નાઓના ખેતરમાં બનાવેલા રહેણાંક ઘરમાંથી માદક પદાર્થ ગાંજો ૪ કીલો ૯૦૮ ગ્રામ કી.રૂા . ૪૯,૦૮૦ / - મુદ્દામાલ આરોપી સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવા દીયોદર પો.સ્ટે.આપેલ છે . કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત શ્રી . એમ.જે.ચૌધરી , પો.ઈન્સ.એસ.ઓ.જી શ્રી બી.આર.પટેલ પો.સ.ઇ.એસ.ઓ.જી શ્રી કાંન્તીલાલ , એ.એસ.આઇ. , એસ.ઓ.જી શ્રી ધનરાજભાઇ , એ.એસ.આઈ.એસ.ઓ.જી શ્રી હસમુખભાઇ , હેડ.કોન્સ.એસ.ઓ.જી શ્રી વિષ્ણુજી , હેડ.કોન્સ. એસ.ઓ.જી શ્રી આબાદખાન , હેડ.કોન્સ .એસ.ઓ.જી શ્રી નરભેરામ , પો.કોન્સ.એસ.ઓ.જી શ્રી શૈલેષકુમાર , પો.કોન્સ .એસ.ઓ.જી શ્રી માવજીભાઈ , પો.કોન્સ .એસ.ઓ.જી શ્રી અજમલસીંહ , પો.કોન્સ. એસ.ઓ.જી શ્રી સંજયસીંહ , પો.કોન્સ .એસ.ઓ.જી બેચરભાઇ , ડ્રા.પો.કોન્સ.એસ.ઓ.જી શ્રી રાધેશ્યામ.ડ્રા.પો.કોન્સ.એસ.ઓ.જી . બ્યુરો રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા