જે આર મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા,બનાસકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અંગે આપેલ સુચના અન્વયે એચ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેકટર તથા એ.બી.ભટ્ટ પો.સબ.ઇન્સ એલ.સી.બીનાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ પી.એલ.આહીરપો.સબ.ઇન્સ . એલ.સી.બી. નાઓ સ્ટાફના માણસો સાથે ડીસા રૂરલ પો.સ્ટે . વિસ્તાર ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જુના ડીસા થી પાટણ તરફ જતા હાઇવે રોડ ઉપર ધરપડા ગામની સીમમાં આવેલ કેનાલ ઉપર ચાર ઇસમો ચોરી કે છળકપટથી મેળવેલ પૈસા તથા બીજી ચિજ વસ્તુઓનો ભાગ પાડે છે. જે હકીકત આધારે ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૧૯,૪૨૦, ૧૧૪ ના કામે શકદાર નરેશજી ઉર્ફે નરસીહ સહદેવજી ઠાકોર રહે.કુંભારવાસ, ખડવાળ જુનાડીસા તા.ડીસા તથા શ્રવણજી તરસંગજી ઠાકોર રહે.વેડંચીયાપુરા, ઢુવા તા.ડીસા તથા ધારસીજી શંકરજી ઠાકોર રહે.માધુપુરા રોડ, ઢુવા તા.ડીસા તથા રાહુલજી શ્રવણજી ઠાકોર રહે.જોગણીમાતાના મંદીર સામે, ઢુવા તા.ડીસાવાળાને પકડી પાડી તેઓએ ઠગીને મેળવેલ ચાંદીના બિસ્કીટ નંગ -૦૪ જેનુ કુલ વજન ૨૧૨૬.૮૦૦ કી.ગ્રા કી.રૂ ! -૦૧,૪૦,૫૮૧ / - તથા રોકડ રકમ રૂ ! -૦૧,૦૬,૦૦૦ / - તથા મોબાઇલ નંગ -૦૫ કી.રૂ ! -૧૬,૦૦૦ / - મળી કુલ મુ.માલ કી.રૂ ! -૦૨,૭૨,૫૮૧ / -નો .આર.પી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી અન્ય બે આરોપીઓ ( ૧ ) પીન્ટુજી પીન્ટુજી દલસંગજી ઠાકોર રહે.વીરપુર ( ઓગણવાડા ) તા.કાંકરેજ તથા ( ૨ ) લાલભા નથુભાઇ વાઘેલા રહે. ઓગણવાડા તા.કાંકરેજવાળાના નામો ઉજાગર કરી ગણતરીના દિવસોમાં વણશોધાયેલ મિલ્કત સબંધી ગુનો શોધી કાઢતી એલ.સી.બી. બનાસકાંઠા પાલનપુર
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  শিক্ষয়ত্ৰী অঞ্জু দত্ত বৰুৱা আৰু কৃপাঞ্জলী গগৈক জিলা কৃৰ্তি শিক্ষকৰ সন্মান 
 
                      শিক্ষয়ত্ৰী অঞ্জু দত্ত বৰুৱা আৰু কৃপাঞ্জলী গগৈ জিলা কৃৰ্তি শিক্ষকৰ সন্মান
                  
   રાજ્ય અને જિલ્લા કક્ષાએ કુલ ૪૧૧ મેડલ પ્રાપ્ત સુરતનું ગૌરવ કલ્યાણી સકસેના 
 
                      રાજ્ય અને જિલ્લા કક્ષાએ કુલ ૪૧૧ મેડલ પ્રાપ્ત સુરતનું ગૌરવ કલ્યાણી સકસેના
                  
   আৰক্ষীয়ে দা-কুঠাৰ লৈ ভাঙিছে কি? চাওক এই প্ৰতিবেদন 
 
                      বাদুলিপাৰত চুলাইৰ বিৰুদ্ধে দেৰগাঁও আৰক্ষীৰ অভিযান । দেৰগাঁও আৰক্ষী থানাৰ ভাৰপ্ৰাপ্ত বিষয়া ময়ুৰজিৎ...
                  
   नीरज चोपड़ा फाइनल में पहुंचे, क्वालिफिकेशन राउंड में फेंका 89.34 मीटर थ्रो 
 
                      भारत के स्टार जैवलिन थ्रोअर नीरज चोपड़ा ने शानदार प्रदर्शन किया है. भारत के गोल्डन ब्वाय नीरज...
                  
   Sehore: कुबेरेश्वर धाम में अव्यवस्थाओं के बीच दूसरे दिन भी लगा श्रद्धालुओं का तांता, रुद्राक्ष वितरण काउंटर बंद 
 
                      कथावाचक पंडित प्रदीप मिश्रा के आश्रम कुबेरेश्वर धाम में सात दिवसीय रुद्राक्ष महोत्सव के पहले दिन...
                  
   
  
  
   
   
   
  