દિયોદર તાલુકાની હરિપુરા(ધ) પ્રાથમિક શાળા માં વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું..દિયોદર તાલુકાની હરિપુરા(ધ) પ્રાથમિક શાલામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં શાલાનાં બાલકોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. બાલકોએ ગુલાબ જાંબુ, ગાજરનો હલવો, ગોટા, પાણીપુરી, રસગુલ્લા, દાબેલી ,પાલક પકોડા, થેપલા, પુરી શાક, પુલાવ વગેરે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી. બાલકોને બાબુભાઈ અને જૈમિનાબેને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું તેમજ શાલાનાં આચાર્ય શ્રી માંનસુંગભાઈ મુંજીએ બાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Affordable Bikes Under 1 Lakh: 65 हजार कीमत और 70 KMPL का माइलेज, ये हैं बेस्ट फ्यूल एफिशिएंट बाइक
Hero Xtreme 125R इस लिस्ट में नवीनतम प्रोडक्ट है। हीरो ने इसे 95000 रुपये की शुरुआती कीमत पर...
વાસણાના સ્વામિનારાયણ પાર્કમાં મહિલાએ સોસાયટીના જ કૂતરાના ગલુડિયાઓને બેરહેમીથી માર મારતા મહિલા વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદ
વાસણાના સ્વામિનારાયણ પાર્કરમાં રહેતા લાડીબેન કુમાવત નામના એક મહિલાએ...
Qualcomm ने पेश किया Snapdragon 7 Gen 3 प्रोसेसर, मिलेगी 5Gbps डाउनलोड स्पीड; जानें नए चिपसेट की खूबियां
Qualcomm Snapdragon 7 Gen 3 Launched क्वालकॉम स्नैपड्रैगन 7 जेन 3 में 2.63GHz पर क्लॉक किया गया...
India US Top News: आज जारी होगी किसान सम्मान निधि की 14वीं किस्त, एलियंस को लेकर हुआ एक चौंकाने वाला खुलासा
वॉशिंगटन, भारत और अमेरिका के लिए गुरुवार का दिन काफी महत्वपूर्ण होने वाला है। बात करें भारत...