ટિમ ઇન્ડિયા ના મેનેજમેન્ટ આકરા નિર્ણય લેવો પડશે,, એવું વિચારતા હોવ કે માત્ર કોહલી, રોહિત શર્મા જેવા બે ત્રણ ખેલાડીના ભરોસે વર્લ્ડ કપ ન જીતાડી દેશે તો ભૂલી જજો :- કપીલદેવ,,,યુવાન ખેલાડીએ કહેવું પડશે કે હવેનો સમય અમારો છે...