ડીસા ના જુનાડીસા ગામની ઘટના

નકલી ઇનકમટેક્સ અધિકારીઓ બની સોની પરિવાર ને લૂંટયો

સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા 5 શખ્સો નકલી ઇનકમટેક્સ અધિકારીઓ બની રેડ કરી

શ્રી રામ જ્વેલર્સ ચલાવતા સોની પરિવાર ને ડરાવી ચાંદી અને રોકડ સહિત 4.35 લાખ ની છેતરપીંડી આચરી ફરાર

દીકરી ના લગ્ન માટે સગા સંબંધીઓ પાસેથી લાવેલ પૈસા લઈ ટોળકી ફરાર

ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી