પાલનપુરમાં ચાલીસા મહોત્સવ નિમિત્તે ઝૂલેલાલ મંદિર થી પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું
તારીખ ૫.૮.૨૦૨૨ રોજ સવારે ૭.૦૦ વાગે શુક્રવારના રોજ પાલનપુર સિંધી સમાજ દ્વારા ચાલિયા મહોત્સવ નિમિત્તે સિટી લાઈટ રોડ ઉપર આવેલા જુલેલાલ મંદિર થી પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવેલ જેમાં સિંધી સમાજના અને ખત્રી સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ પ્રભાત ફેરી જુલેલાલ મંદિર થી પાલનપુરના જાહેર માર્ગો ઉપર ફરી હરેશભાઈ મસ્ત ઇલેક્ટ્રોનિક્સ વાળા ના ઘરે પહોંચી જ્યાં ઝુલેલાલ ભગવાન ની સવારી નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સાઈના ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી...