તારીખ.૩૦.૧૨.૨૦૨૨ રોજ બપોરે. ૨.૦૦.કલાકે પાલનપુર માં ધણિયાણા.ચોકડી પાસે.વિરપુર. આશ્રમમાં રહેતા.૧૬૫ વિદ્યાર્થીઓને. મગ. શીરો. બટાકાનીસબ્જી. પુરી ભોજન પ્રસાદ આપવામાં આવ્યું જીવ દયા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્ર ભાઈ એસ ગોવિંદા સહયોગથી ન્યૂ આરટીઓ નિર્મળ સ્કુલ ની બાજુમાં મામાનું ઘર હોસ્ટેલ સંકટ સમયની સાંકળ પ્રિયંકાબેન ચૌહાણ મામા નુ ઘર માં દીકરીઓને . મગ શીરો. બટાકા ની સબ્જી પુરી. ભોજન પ્રસાદ આપવામાં આવ્યો પાલનપુર માં એક દિવસમાં ત્રણ જગ્યાએ અલગ અલગ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો આવ્યો તથાપાલનપુરમાં નારી સંરક્ષણ ગૃહમાં બહેનોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યું. સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી. ચંદનભાઈ. લોક સાહિત્યકાર ચેહર છોરૂ વશરામ આ સેવામાં.ત્રણ કલાક. પોતાનો કિંમતી સમય ફાળવીને સેવા આપી હતી જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ.આભાર માનવામાં આવ્યો હતો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं