ખેડા જિલ્લાના વસો ગામ ખાતે નવરાત્રી નિમિતે લીંબચ ગ્રુપ દ્વારા ભવ્ય ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું 

આ સમગ્ર પ્રોગ્રામ લીંબચ વાડી મા યોજાયો હતો જેમાં પ્રમુખ અરવિંદભાઈ શર્મા ..મંત્રી .જીતુ ભાઈ મશાણી .અને ખેડા જિલ્લાના મોરચા ના કોષા અધ્યક્ષ ગોવિંદ ભાઈ શર્મા એ ભાગ લીધો હતો ..રિપોર્ટ ઈરફાન મલેક