દાહોદ થી અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ વલસાડ અમરેલી બસ માં મુસાફરી કરતા દાહોદ જિલ્લાના અને એમ પી મધ્ય પ્રદેશ ના મુસાફરો ને નેશનલ હાઇવે હોટલોના માલિકો ની ઉઘાડી લુંટ ગમે તે નાસ્તો પાણી કરો તેનો ડબલ ભાવ ખંખેરી લેતા હોટલના માલિકો પાંચ રૂપિયા ની વસ્તુ દસ રૂપિયા દસ રૂપિયા ની કિંમત વાલી ના વિસ રૂપિયા ખંખેરી લેતા હોટલ ન્યુ રણછોડરાય ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર આવેલ હોટલ નો માલિક મન ફાવે તેમ હલકી કક્ષા વર્તન કરે છે અને સરકારી બસો કે ખાનગી બસો ના ડાયવરો નું કમીશન હોય તે હોટલમાં જમવા રોકાય છે અને હોટલના માલિક પાસેથી કમિશન લય બસો ઉભી રાખતા હોય છે અને ગરીબ આદિવાસી પ્રજા ઘોલા દિવસે લુટાતી જોય છે જાગશે ગુજરાત ન્યુઝ કેમેરામાં કેદ