ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દાહોદના વેપારી હોલ ખાતે દાહોદ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી તથા બજાર સમિતિના ચેરમેન શ્રી કનૈયાલાલ કીશોરી સાહેબ વાઇસ ચેરમેન શ્રી કૈલાશભાઈ ખંડેલવાલા સભ્ય શ્રીકબાલભાઈ કરોદાવાલા સભ્ય શ્રી કમલેશભાઈ રાઠી સભ્યશ્રી શ્રેયસ ભાઈ શ્રી ભરતભાઈ સોલંકી સભ્ય શ્રી મુકેશભાઈ ધોતી ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રી મુકેશભાઈ લભાના તથા વેપારી ભાઈઓ આજરોજ તારીખ 31 12 2022 ના સવારે 12:00 કલાકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના માતૃશ્રી હીરાબાના દેહ અવસાન નિમિત્તે સદગત પુણ્ય આત્માને શ્રદ્ધા સુમન અર્પણ કરવા અને આત્મા ને શાંતિ મળે એના માટે પ્રાર્થના સભા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દાહોદ ખાતે સભા રાખવામાં આવી
દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દાહોદ ના વેપારી હોલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના માતા શ્રી હિરાબાના દેહ અવસાન નિમિત્તે સદગત પુણ્ય આત્મા ને શાંતિ પ્રાર્થના સભા રાખવા માં આવી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/12/nerity_609fd87de4e0975e22f3612946072935.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)