ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને નવાવર્ષ ર૦ર૩ની ભેટ મળી હોય તેમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના કુલ ૩૭ પોલીસ કર્મચારીઓને માંગણી પ્રમાણે પદર ખર્ચે બદલી આપવામાં આવી છે.જયારે ૭ પોલીસ કર્મચારીઓની જાહેરહિતમાં બદલી કરાઈ છે. જેમાં ૬ ડ્રાઈવરનો સમાવેશ થાય છે. આ સાથે પ૦ વર્ષની ઉંમર પૂર્ણ કરનારા બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે હંગામી ધોરણે બઢતી આપી તેઓને હાલની નિમણુંક વાળી જગ્યાએ નોકરી કરવાનો હુકમ એસપી મહેન્દ્ર બગડિયા દ્વારા આપવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢ વહીવટીતંત્ર બિપરજોય વાવાઝોડાને લઇને સજ્જ
જૂનાગઢ વહીવટીતંત્ર બિપરજોય વાવાઝોડાને લઇને સજ્જ
Ahmedabadમાં Arijitનો કોન્સર્ટ હોય કે kankariacarnival બધા લોકો coronaથી ડર્યા વગર બેફામ જોવા મળ્યા!
Ahmedabadમાં Arijitનો કોન્સર્ટ હોય કે kankariacarnival બધા લોકો coronaથી ડર્યા વગર બેફામ જોવા મળ્યા!
चार साल से स्थाई वारंटी को पुलिस ने कियागिरफ्तार
चार साल से स्थाई वारंटी को पुलिस ने कियागिरफ्तार
बिजली, पानी और कानून व्यवस्थाओ को लेकर कांग्रेस ने किया धरना प्रदर्शन, एसडीएम को ज्ञापन सौंपा
रामगंजमंडी: कांग्रेस प्रदेशाध्यक्ष गोविंद सिंह डोटासरा के निर्देश पर रामगंजमंडी में कांग्रेस...
ગુજરાત : કાપોદરામાં ચપ્પલની આડમાં દારૂ વેચતા વૃદ્ધ દુકાનદારની પોલીસે કરી અટકાયત
ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને તેનું વેચાણ કાયદા દ્વારા ગુનો છે, પરંતુ દરરોજ શહેર...