આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ને અનુલક્ષીને મારા ગામ સમૌમોટા ના ગ્રામજનો ના લોકફાળો, યુવાનો ની મહેનત તથા અમારા કાંકરેજના પૂ.ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા ની ગ્રાન્ટ સહાય થી બનાવવામાં આવેલ નવીન રીડીંગ લાયબ્રેરી તેમજ રનિંગ ટ્રેક નુ માન. કિર્તીસિંહ વાઘેલા સાહેબ ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.