આજના મહિલા અને બાળ વિકાસ ના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પંચાયત અને કૃષિ વિભાગ ગુજરાત રાજ્યના લોકલાડીલા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો મહિલા અને બાળ વિકાસના કાર્યક્રમમાં જ્યોત જિલ્લા જલાવી ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના માતૃશ્રી નું મેદાન તથા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત પૂર્વ તાલુકા પ્રમુખશ્રી પ્રદિપસિંહ મોહનિયા સાહેબે કરી અને ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબનું સન્માન કરવામાં આવ્યું અને આજના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રહેલા શ્રી બચુભાઈ ખાબડ સાહેબ જણાવ્યું કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે અને મહિલાઓને બાલ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કૂપોષિત કિશોરી અભિયાનમાં દરેક માતાઓને મળતા લાભો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે