જસદણ: વિછીયા રોડ ઉપર આવેલ શ્રીનાથજી પેટ્રોલ પંપની બાજુમાંથી વિદેશી દારૂ સાથે LCB એ 1વ્યક્તિની ધરપકડ પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ ઘરૂની ૧૮૦ એમ.એલ.ની AMERICAN PR ID CLASSIC GOLD WHISKY કંપનીની શીલપેક બોટલો નંગ-૩ કિ.૮૪૦૬-નથા ભારતીય બનાવટની પરપ્રાં તીય ઇંગ્લીશ દારૂની ૯૦ એમ.એલ.ની BAGPIPER GOLD RESERV WHISKY કંપનીની સીલપેક બોટલો નંગ-૫ કિ.૩.૫૦૦/-તથા શીલ વગરની પ્લાસ્ટીકની બોટલોમાં પરપ્રાંતિય કેફી પ્રવાહી ભરેલ બોટલો નંગ-૪ કિ.૩, ૧૨૦૦ - મળી કુલ કિ.રૂ.૨૫૪૦ નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી મળી આવતા ગુન્હો કર્યા બાબત. પકડાયેલા આરોપી નું નામ (1) ભાવેશભાઇ પ્રવિણભાઇ બડેમીયા ગામ, વાવડી રોડ),તા. કુંકાવાવ વ,જ. અમરેલી, પ્રિન્ટીંગ રહે હૈંમરની
જસદણ: વિછીયા રોડ ઉપર આવેલ શ્રીનાથજી પેટ્રોલ પંપની બાજુમાંથી વિદેશી દારૂ સાથે LCB એ 1વ્યક્તિની ધરપકડ

