ખંભાત શહેરના લાલ દરવાજા ખાતે વરલી માટલાના જુગારધામ પર આણંદ એલ.સી.બીએ રેડ કરી છે.જેમા રફીક ઉર્ફે માટલું ઇલ્મોદિન શેખ સહિત ૧૦ ઇસમોને જુગાર રમતા ઝડપી પાડી ૨૬,૪૦૦ રોકડ રકમ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.