ભુજ કલેકટર શ્રી ને આમ આદમી પાર્ટી દ્વારા નવા વીજ કનેક્શન માટે આવેદન તેમજ રજૂઆત કરવામાં આવી...
ભુજ કલેકટરશ્રી ને ગાંધીધામ વિધાન સભા ના સંગઠન મંત્રી અનવર ભાઈ પઠાણ ની આગેવાની માં મીઠા પોર્ટ કંડલા વારા ઓ ને 195 ગ્રાહકો ની વીજ જોડાણ ના નવા કનેક્શન ની અરજીઓ ને વીજ જોડાણ આપવા ભલામણ કરવા અંગે કચ્છ કલેક્ટર શ્રી ને રજૂઆત કરવામાં આવેલ હતી જેમાં આમ આદમી પાર્ટીના રાજ્ય માયનોરિટી ઉપપ્રમુખ શ્રી કે કે અંસારી જી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઓબીસી વિગ જોઈન્ટ સેક્રેટરી ભરત ભાઈ મ્યાત્રા , પૂર્વે કચ્છ જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઇ લખાણી, ગાંધીધામ વિધાનસભા સંગઠન મંત્રી રાયસિભાઈ દેવરિયા , અને અંજાર વિધાન સભા ના સંગઠન મંત્રી રમેશ કુડેચા સહ સંગઠન મંત્રી વિષ્ણું ભાઈ ક્રીપલાની ,તેમજ નવીનભાઈ લાંભા મીઠા પોર્ટ ના રહેવાસીઓ ગફૂર ભાઈ બૂચડ, અકબર બાપડા, મામદ કારા તેમજ અન્ય મીઠા પોર્ટ ના લોકો આ આવેદન અને રજુઆત બાબતે હાજર રહ્યાં હતાં.