ડીસા તાલુકાની ઠાકોર સમાજની લાઇબ્રેરીની મુલાકાત ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એ લીધી હતી. ત્યારે જુદી-જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા અઢીસો જેટલા યુવાન બાળકો સાથે મુલાકાત કરી હતી.એને તેમનો ઉત્સાહ વધાર્યો અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એ પાઠવી હતી.આ દરમિયાન સાથે વેરહાઉસના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા વિધાનસભાના ભાજપના ઇન્ચાર્જ દવે, રશીકજી ઠાકોર (સાવિયાના), રશીકજી ઠાકોર કર્મચારી મંડળ સ્નેહલભાઈ મહેતા (લંડન), પ્રકાશભાઈ ઠાકોર, સરપંચ શ્રી રમેશભાઈ દેલવાડિયા, નિલેશભાઈ ઠક્કર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ અને ભાજપના કાર્યકરો એ ઉપસ્થિત રહી, યુવાનોને આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે લાઇબ્રેરીમાં 5 Ac ભેટ આપવાની ઘોષણા કરી હતી. ચુંટણી માં જીત બદલ મંડળ દ્વારા ધારાસભ્ય નું બ સન્માન કરવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম চৰকাৰৰ মিছন ভূমিপত্ৰৰ অধীনত মাজুলীৰ বিভিন্ন শিক্ষানুস্থানত জাতিগত প্ৰমাণ পত্ৰ বিতৰণ কৰা হয়
অসম চৰকাৰৰ মিছন ভূমিপত্ৰৰ অধীনত মাজুলীৰ বিভিন্ন শিক্ষানুস্থানত জাতিগত প্ৰমাণ পত্ৰ বিতৰণ কৰা হয়
PM Modi Lakshdweep दौरे पर बवाल के बाद, Salman, Akshay ने सामने आकर क्या कहा? Maldives
PM Modi Lakshdweep दौरे पर बवाल के बाद, Salman, Akshay ने सामने आकर क्या कहा? Maldives
Detailed analysis of the BJP declared candidate for the Rajkot constituency, |Gujarat Elections
Detailed analysis of the BJP declared candidate for the Rajkot constituency, |Gujarat Elections