દિયોદરના ધારાસભ્ય એ સાંભળ્યા પ્રજા ના પ્રશ્નો.,,,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશાજી ચૌહાણનો દિયોદર વિધાનસભાની બેઠક ઉપર ભવ્ય જીત થઈ હતી ત્યારે દીયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ મતદારોને મળી રહ્યા છે અને મતદારો ના પ્રશ્નો સાંભળી રહ્યા છે ત્યારે ગઈ રાત્રે દિયોદર શહેરના જલારામ પાર્ક અને ઓગડ નાથ વિસ્તારના લોકો સાથે બેઠક યોજી હતી જેમાં ધારાસભ્ય એ પ્રજાએ કરેલા પ્રશ્નોને સાંભળ્યા હતા તેમજ ભવ્ય જીત આપવા બદલ તમામ મતદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bhaskar Jadhav Home Attack : ठाकरे गटाचे नेते भास्कर जाधव यांच्या चिपळूणमधील घरावर हल्ल्याचा प्रयत्न
Bhaskar Jadhav Home Attack : ठाकरे गटाचे नेते भास्कर जाधव यांच्या चिपळूणमधील घरावर हल्ल्याचा प्रयत्न
હવે આઈટીઆઈના કર્મચારીઓનું આંદોલન …ગાંધીનગરમાં ધમધમાટ, Video
ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ દ્વારાં કેન્દ્ર સરકારની સુચનાં મુજબ ૪૬૦૦ Grade Pay...
Vivek Bindra के घर पुलिस पहुंची, सोसाइटी के गार्ड से पूछताछ और CCTV भी खंगाले गए! Sandeep Maheshwari
Vivek Bindra के घर पुलिस पहुंची, सोसाइटी के गार्ड से पूछताछ और CCTV भी खंगाले गए! Sandeep Maheshwari